યુનિટ – 6 નોર્મલ લેબર પ્રસ્તાવના ઓનસેટ & સ્ટેજીસ ઓફ લેબર વ્યાખ્યા લેબર શરૂ થવાના કારણો 1) હોર્મોનલ ફેકટર્સ 2) સર્ક્યુલેટરી ફેક્ટર્સ અને નર્વ ફેક્ટર્સ લેબર શરૂ થવાના પહેલા ચિન્હો એટલે કે નોર્મલ લેબર શરૂ થતા પહેલા અમુક સાઈન જોવા મળે છે, જેને પ્રીમોનીટરીંગ સાઈન કહેવામા આવે છે. જે નીચે મુજબ છે. 1) લાઈટનીંગ 2) ફ્રીકવન્સી ઓફ યુરીનેશન ૩) ફોલ્સ પેઈન સાચા લેબર શરૂ થવાના ચિન્હો (1) પેઈન ફુલ યુટરાઈન