Q-1 a) Define Cerebro Vascular Accident (CVA). CVA ની વ્યાખ્યા આપો.03 Definition (ડેફીનેશન): સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ ને સ્ટ્રોક (Stroke) પણ કહેવામાં આવે છે.સ્ટ્રોક ને ઘણી વખતબ્રેઇન અટેક (” Brain Attack “) પણ કહેવામાં આવે છે.સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ એ એવી કન્ડિશન છે કે જેમાં brain ના cells, tissues તથા કોઇ પણ પર્ટિક્યુલર બ્રેઇન પાર્ટ માં ઇનસફીશીયન્ટ અમાઉન્ટ મા બ્લડ સપ્લાય થવાના કારણે બ્રેઇન ના સેલ, ટીસ્યુસ અને બ્રેઇન ના પાર્ટમાં પૂરતા