પેપર સોલ્યુશન નંબર-11 (06/08/2018) 06/08/2018 પ્રશ્ન – ૧ અ. સ્ત્રી રીપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગનની યાદી લખો. 03 સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ): ફિમેલના શરીરના અંદર કુદરતે મનુષ્યની વંશ વૃદ્ધિ કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે. આ અવયવો સ્ત્રી પ્રજનનતંત્રના અવયવો તરીકે ઓળખવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. ૧) બાહ્ય પ્રજનન અવયવો ૨) આંતરિક પ્રજનન અવયવો બ. એન્ટિનેટલ કેરના હેતુઓ લખો.04 એન્ટીનેટલ કેર એટલે