MENTAL HEALTH AND PSYCHIATRIC NURSING..Chapter-1 *INTRODUCTION Introducing The Chapter-મેન્ટલ હેલ્થ-મેન્ટલ ઇલનેસ-વોર્નિંગ સાઈન ઓફ મેન્ટલ ઇલનેસ.-કેરેક્ટરિસ્ટીક ઓફ મેન્ટલી હેલ્થી ઇન્ડિવિઝુઅલ.-ડીફરેન્સ બીટવીન મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઈલનેસ.-ડેફીનીસન્સ (વ્યાખ્યાઓ)-મેન્ટલ ઇલનેસ સંબંધિત ખોટી માન્યતાઓ (Misconception)-મેન્ટલ હેલ્થ નર્સિંગ ના સિદ્ધાંતો(પ્રિન્સિપલ્સ)-ડિફેન્સ મીકેનીઝમ (બચાવ પદ્ધતિ)-મેન્ટલ હેલ્થ ટીમ ડેફીનીશન્સ (વ્યાખ્યાઓ) 1.મેન્ટલ હેલ્થ (માનસિક આરોગ્ય)વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ માનસિક સ્વાસ્થ્યને “એવી સ્થિતિ અથવા સુખાકારી તરીકે વ્યાખ્યાયિત કરેલ છે જેમાં વ્યક્તિ તેની પોતાની ક્ષમતાઓને સમજે છે, જીવનના સામાન્ય તાણનો (સ્ટ્રેસનો)સામનો