2022 Q-1 a. Define Bronchial Asthma, બ્રોન્કીઅલ અસ્થમાની વ્યાખ્યા આપો. 03 અસ્થમા એ બ્રોન્કીયલ એરવે નો ક્રોનિક ઇન્ફ્લામેન્ટરી અને રેસ્પાયરેટરી ટ્રેકનો ડીઝીઝ છે, કે જેમાં એરવેનું ઓબસ્ટ્રકશન જોવા મળે છે•બ્રોન્કીયલ અસ્થમા માં બ્રોનકસ માં મયુકસ ઓફસ્ટ્રકશન જોવા મળે છે કે જે વારંવાર થઈ શકે છે અને રીવર્સીબલ (કયોર કરી શકાય) અને તેને નીચે મુજબના સિમટમ્સથી ઓળખી શકાય છે. કે જેમાં વિઝિંગ સાઉન્ડ અને ડિસ્પનીયાના એપિસોડ જોવા મળે છે. Classification (વર્ગીકરણ)