Health problems in india India માં communicable disease continue જોવા મળે છે,જે મુજબનો પ્રશ્ન છે. Developed country જેવા કે U.K, USA માં મોટાભાગે disease control થયેલ છે. જ્યારે india માં મોટાભાગના Death Communicable Disease ના કારણે થાય છે, આવા કેટલાક નીચે મુજબ છે: 1.Malaria 1950 થી આજ સુધી malaria india નો major problem છે. 1953માં 75 M કેસીસ અને 8 M death malaria થી થયેલા હતા. જેથી indian government એ