About Kidney…… કિડની એટલે શરીરનો ફિલ્ટર પ્લાન્ટ માર્ચ મહિનાના બીજા ગુરુવારને વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ This year 2023, World Kidney Day 2023 theme is “Kidney Health for All – Preparing for the unexpected, supporting the vulnerable“, કિડની ફેલિયોર નાં કારણો શું છે ? કિડનીની પથરીના લીધે પણ કિડની ફેલિયોર થવાના કિસ્સા દુનિયાના દેશો કરતા વધારે જોવા મળી રહ્યા છે. ધણા દર્દીઓની કિડની ખરાબ થઈ