યુનિટ – 4 ઓલ્ડ એજ કેર વૃધ્ધત્વની પ્રક્રિયા શારીરિક અને માનસિક ફેરફારો જીરીયાટ્રીક નર્સિંગ શારીરિક ફેરફારો A. દાંત પડી જવા B.ડિક્રીજ ન્યુરો મસક્યુલર કો ઓર્ડીનેશન C. સાંભળવાની ક્ષમતા ઘટે અને દ્રષ્ટિ ખામી ઉદભવે. D. સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતા ઘટે E. એનોરેક્સિયા ફિઝિકલ ડિસ્કમફર્ટ A. ચેન્જ ઈન બોડી કોમ્પોઝિશન (શરીરની રચનામાં ફેરફાર) B. ચેન્જ ઇન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક C. ચેન્જ ઈન કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ D. ચેન્જ ઈન રીનલ ફંકશન E. ચેન્જ