Q-1 a. List out names of bones of upper & lower extremity. હાથ અને પગના હાડકાની યાદી બનાવો. 03 હાથ અને પગના બોનની યાદી (Bones of Upper & Lower Extremity) : હ્યુમન બોડીમાં Upper extremity (હાથ) અને Lower extremity (પગ) બોડીની મુવમેન્ટ્સ (movement), સપોર્ટ (support) અને ફંક્શનલ એબીલીટી માટે ઇમ્પોરટન્ટ છે. 1) Upper Extremity – (હાથના બોન) A) Shoulder Girdle (સોલ્ડર ગીર્ડલ) B) Arm (આર્મ) C) Forearm (ફોરઆર્મ) D) Wrist