VIVA practical તેનુ પૂરું નામ Bacillus Of Calmette and Guerin (બેસિલસ ઓફ કાલમેટ એન્ડ ગયુરિન) છે. તે લાઈવ એટેનયુએટેડ વેક્સિન છે. તે ઇનફંટ માં ટ્યુબરકયુલોસિસ સામે પ્રોટેક્શન આપે છે. આ વેક્સિન જન્મ સમયે આપવામાં આવે છે. તેને late 1 year સુધી પણ અપી શકાય છે. BCG વેક્સિન નિયોનેટ માંટે 0.05 ml ઇન્ટ્રા ડર્મલ અપાય છે તેમજ ઇનફંટ માં 0.1 ml ઇન્ટ્રા ડર્મલ આપવામા આવે છે. BCG વેક્સિન આપ્યાના 2 થી