IMMUNIZATION (ઇમ્યુનાઈઝેશન) ઇમ્યુનાઈઝેશન એટલે કે વેકસીનેશન. આ એવા બાયોલોજિકલ સબસ્ટન્સ છે જે સ્પેસીફીક ડીસીઝ સામે પ્રોટેક્શન આપે છે. જેમા બાળક ની ઇમ્યુન સિસ્ટમ એ આપવામા આવેલ એજન્ટ સામે સ્પેસીફીક ઇમ્યુન રીસપોન્સ (એન્ટિબોડી) બનાવે છે. આ સ્પેસીફીક સબસ્ટન્સ ને વેક્સિન કહેવામાં આવે છે. વેક્સિન એ વીક અથવા ઈનેક્ટિવ કરેલ પેથોજન્સ થી તૈયાર કરવામાં આવે છે. વેક્સિન ના ટાઈપ : Live Vaccine (લાઈવ વેક્સિન) જેમ કે BCG, OPV, MMR, વગેરે Killed Vaccine