Write Common nursing diagnosis and care for skin disease Impaired skin integrity related to ruptured blister area on skin મેન્ટેન સ્ક્રીન ઇન્ટીગ્રિટી (સ્કીન ઇન્ટીગ્રિટી મેન્ટેન કરવી) • સ્કીન કલર, ટેમ્પરેચર, ટેક્સચર, મોઈશ્ચર, મોબિલિટી, ઇડીમા અને હાઇડ્રેશન લેવલ અસેસ કરવું. • સ્કીન લીઝન અસેસ કરવા. • સ્કિન પર આવેલ વુંડ અથવા લીઝન પર ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી. • સ્કિન પર આવેલ વુંડ પર રેગ્યુલર ડ્રેસિંગ કરવું. જેથી હીલિંગમાં સરળતા રહે અને