INTEGUMENTARY DIAGNOSTIC TEST :- Culture (કલ્ચર) :– કલ્ચર દ્વારા બેક્ટેરિયલ, વાયરલ અને ફંગલ ઇન્ફેક્શન આઈડેન્ટીફાઈ કરવામાં આવે છે . કલ્ચર દ્વારા કયા પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તે જાણી શકાય છે જેથી સ્પેસિફિક ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરી શકાય. કલ્ચર ટેસ્ટમાં કલેક્ટ કરેલ સેમ્પલને સ્પેશિયલ મટીરીયલ – કલ્ચરમાં મિક્સ કરવામાં આવે છે અને તેમાં રહેલ માઇક્રોઓર્ગેનિઝમને ડિટેક્ટ કરવામાં આવે છે.તેના સેમ્પલ લેવા માટે ખાસ કાળજી રાખવી પડે છે Wood lamp examination (વૂડ લેમ્પ