Bacterial infection of skin (બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓફ સ્કીન) બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શનને પાયોડર્મા (Pyoderma) તરીકે ઓળખવામાં આવે છે. પાયોડર્મા નો અર્થ ‘પસ ઇન ધ સ્કિન’ એટલે કે સ્કીનની અંદર પસ એવો થાય છે. પસ ફોર્મિંગ બેક્ટેરિયાને કારણે જોવા મળતા ક્યુટેનિયસ ઇન્ફેક્શનને પાયોડર્મા તરીકે ઓળખવામાં આવે છે. આ પસને હંમેશા નરી આંખે જોઈ શકાતુ નથી. આ ઇન્ફેક્શન પ્રાઇમરી અથવા સેકન્ડરી હોઈ શકે છે. પ્રાઇમરી સ્કીન ઇન્ફેક્શન એ સ્કીન ઇન્ટીગ્રિટી બ્રેક થવાને કારણે