As per INC Syllabus Eara) Review of Anatomy and physiology of Ear ◙ EAR.. ઈયર એ હેડ ની બંને બાજુએ એક એક આવેલ હોય છે. તે સાંભળવાની અને બોડી બેલેન્સ જાળવવાની ક્રિયા સાથે જોડાયેલ organ છે. સ્ટ્રક્ચરની રીતે ઇયરને એનાટોમીકલી ત્રણ ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે 1. એક્સટર્નલ અથવા આઉટર ઈયર (External or outer Ear) એક્સટર્નલ ઈયર એ સાઉન્ડના વેવઝ ને કલેક્ટ કરી અંદરની બાજુ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે