b) Assessment of function of ear ♣ History :- 1.Demographic Data :- જેમા તેના આવાસ/રહેઠાણ ને લગતી માહિતી લેવી 2.Personal History :- ૩.past health history:- પેશન્ટને આ પ્રકારના કોઈપણ ઇન્ફેક્શન થયા છે કે નહીં તેના વિશે હિસ્ટ્રી પૂછવી. પેશન્ટે M.M.R or hib( Haemophillus Influenza-B) vaccination લીધું છે કે નહીં તે પૂછવું. પેશન્ટ કોઈપણ પ્રકારની મેડિસિન લે છે કે નહીં તે પૂછવું આ કોઈપણ પ્રકારની દવાઓ પેશન્ટ લે છે કે નહીં