Chapter := 9 Musculoskeletal system key terms/ define.(વ્યાખ્યાઓ આપો) 1) define tendinitis (ટેન્ડીનાઇટીસ ની વ્યાખ્યા આપો):= મસલ્સ ટેન્ડન ના ઈન્ફલામેશન ને ટેન્ડીનાઇટીસ કહે છે. 2) define traction (ટ્રેક્શન ને વ્યાખ્યાયિત કરો) Body ના પાર્ટ ઉપર ફોર્સ નું એપ્લિકેશન કરવામાં આવે તેને traction કહે છે. 3) define strain (સ્ટ્રેઇન ને વ્યાખ્યાયિત કરો):= મસ્કયુલો સ્ટેન્ડેનીયસ ઇન્જરી ને સ્ટ્રેઇન કહેવામાં આવે છે ( musculo stendinous injury its called strain). 4)define sprain ( સ્પ્રેઇને