♣ What is abrasion ? (વોટ ઇસ એબ્રેશન?) એબ્રેશન એ કોમન ઈન્જરી છે. જેમાં સ્કિન એ રફ સરફેસ સાથે રબિંગ થવાને કારણે ડેમેજ થાય છે અને ટીસ્યુ ની ઇન્ટીગ્રિટી બ્રેક થાય છે. હાર્ડ અને રફ સરફેસના કોન્ટેકમાં આવવાથી સ્કિન પર રબિંગ, ગ્રાઇન્ડીંગ અને સ્ક્રેપિંગ થવાને કારણે સ્કીન ઈન્જરી જોવા મળે છે. જેને એબ્રેશન તરીકે ઓળખવામાં આવે છે.ઉદાહરણ તરીકે રફ સરફેસ પર પડી જવું. એબ્રેશન એ માઈલ્ડ ટુ સીવીયર ફોર્મમાં જોવા