Write viral skin infection (રાઈટ વાયરલ સ્કીન ઇન્ફેક્શન) Define herpes zoster (ડિફાઈન હર્પીસ ઝોસ્ટર) હર્પીસ ઝોસ્ટરને ‘શિંગલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હર્પીસ ઝોસ્ટર એ વાયરલ સ્કીન ઇન્ફેક્શન છે જે વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસના કારણે થાય છે. જે મુખ્યત્વે ઇમ્યુનોસપ્રેશનવાળા પેશન્ટમાં, એચઆઇવી પોઝિટિવ પેશન્ટમાં, કેન્સરવાળા પેશન્ટમાં, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન વાળા પેશન્ટમાં તેમજ રેડિયો થેરાપી અને કિમોથેરાપી રિસીવ કરતા પેશન્ટમાં જોવા મળે છે. Explain pathophysiology of herpes zoster (એક્સપ્લેન પેથોફિઝિયોલોજી ઓફ હર્પીસ