Dermatoses (ડર્મેટોસીસ) ડર્મેટોસીસ એ જનરલ ટર્મ છે જેનો ઉપયોગ કોઈપણ સ્કીન ડિફેક્ટ અને લિઝનને ડિસ્ક્રાઈબ કરવા માટે થાય છે.ડર્મેટોસીસ એ બ્રોડ ટર્મ છે જે સ્કીનની કોઈપણ ડીસીઝને ડીનોટ કરે છે. જ્યારે ડર્મેટાઇટિસ એ સ્ક્રીન ઈન્ફલામેશન વાળી કન્ડિશનને ડીનોટ કરે છે. Infectious dermatoses (ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસ) ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસ એ બેક્ટેરિયા, વાયરસ, ફંગી, પેરાસાઈટ અને બીજા ઇન્ફેક્શનને કારણે જોવા મળે છે. ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસમાં ઇમ્પેટીગો, ફોલીક્યુલાઇટિસ, સેલ્યુલાઇટિસ, વોટ્સ, હર્પીસ સિમ્પ્લેક્સ, કેન્ડીડેયાસીસ, સ્કેબિસ વગેરે જેવી