Oncology:- ♦ What is Oncology?? (ઓંન્કોલોજી એટ્લે શું?? Oncology એ મેડિસિનની બ્રાન્ચ છે કે જે કેન્સર ના ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ માટે છે. જે Oncology ના પ્રેક્ટિસ સાથે જોડાયેલા વ્યક્તિ હોય તેને oncologist કહે છે.Oncology એ ONKOS = BULK, MASS, TUMOR. LOGY MEANING: = STUDY OF શબ્દો સાથે મળી ને બન્યો છે. Oncology ની મુખ્ય ત્રણ બ્રાંચ છે. 1) Medical oncology:= આમાં ટ્રિટ્મેન્ટ ની શરૂઆત દવાઓ અને કીમો થેરાપી દ્વારા થાય