how to Assessment Sexually transmitted disease a sexual ની brief હિસ્ટ્રી પૂછવી. પેશન્ટનું કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન કરવું. બધા જ લેબોરેટરી ટેસ્ટ કરવા. એજ્યુકેશન. msn 2 , Chepter:=8 Sexually transmitted disease( સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ) Selected key terms/ defination define gonorrhea:= ( ગોનોરીયા વ્યાખ્યાયિત કરો) આ એક પ્રકારનું કોમન વિનેરલ ડિવિઝન છે. કે જે નાઈઝેરીયા ગોનોરિયા( neisseria gonorrhoea) દ્વારા ટ્રાન્સમિટ થાય છે. આ ઇન્ફેક્શન એ મુખ્યત્વે જીનાઈટો યુરીનરી સિસ્ટમ ( genito urinary