kidney cancer ( કિડની કેન્સર ) : INTRODUCTION ( ઇન્ટ્રોડક્શન ) : કિડની કેન્સરને Renal કેન્સર પણ કહેવામાં આવે છે.આમાં કિડનીના સેલમાં એબનોર્મલ અને અનકંટ્રોલ ગ્રોથ થઈ અને ટ્યુમરનું ફોર્મેશન કરે છે .આ ટ્યુમર એ બીનાઇન ( benign) અને મેલીજ્ઞનંટ (malignant) બંને હોય શકે છે.કિડની કેન્સરના મુખ્યત્વે kidney ના બે ભાગમાંથી વધારે પડતું ઉત્પન્ન થાય છે. The Renal tubule, ( Renal cell carcinoma), The Renal pelvis ( transitional cell carcinoma). જો કોઈ