1.Common manifestation of heart disease હાર્ટ રોગના પેશન્ટમાં જોવા મળતા એક અથવા એક કરતાં વધારે સાઇન અને સિમ્પtums જેવા કે, 2.History collection 1. History of Present illness 2.Past medical history 3.Review of allergies 4.medication history પેશન્ટની પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન ની તપાસ કરવી (જો હોય તો ),ખાસ કરીને કાર્ડિયાક પ્રિસ્ક્રિપ્શન વિશે પૂછવું જેમા, કાર્ડિઓટોનિક ,જે કાર્ડીયો વાસક્યુલર સિસ્ટમની ઓવરઓલ કામગીરી ને અસર કરે છે. પેશન્ટ ઓટીસી (ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ) નો યુઝ