1)define Septic artheritis (સેપ્ટીક આર્થરાઇટિસને વ્યાખ્યાયિત કરો) 2) explain Etiology , Clinic manifestation , pathology ,And diagnostic evaluation of Septic artheritis .(સેપટીક આથૅરાઇટીસ ના કારણો ,તેના સાઇન અને સિમટોમ્સ ,તેની પેથો ફિઝિયોલોજી ,તથા તેના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન, લખો.) 3)explain the management of Septic artheritis. (સેપ્ટીક આરથરાઈટીસ નું મેનેજમેન્ટ લખો.) 1)Defination of Septic artheritis(સેપ્ટીક આરથરાઈટીસ ની વ્યાખ્યા આપો.) સેપ્ટીક આરથરાઈટીસ મા જોઈન્ટ નું ઇન્ફેક્શન થાય છે. સેપ્ટીક આરથરાઈટીસ માં જોઈન્ટ નું ઇન્ફ્લામેશન