TERMINOLOGY-OPTHALMOLOGY AND OPTHALMIC NURSING 1) Accomodation (એકોમોડેશન) : એકોમોડેશન એક પ્રકારની પ્રક્રિયા છે કે જેના દ્વારા આંખ રટાયનામાં ક્લિયર ઈમેજ પર ફોકસ કરવા માટે લેન્સના કરવેચરમાં ચેન્જીસ કરે છે અને તેને નજીકના અંતર માટે ગોઠવે છે. 2) Ametropia (એમેટ્રોપિયા) : સ્ટેટ ઓફ રીફ્રેક્શન 3) Aphakia (એફાકિયા) : એબસન્સ ઓફ નેચરલ લેન્સ 4) Aqueous humor (એક્વીયસ હ્યુમર) : એક્વીયસ હ્યુમર એ વોટરી ક્લિયર ફલુઇડ છે જે આઇના એન્ટેરિયર અને પોસ્ટેરિયર ચેમ્બરને