OPTHALMOLOGY AND OPTHALMIC NURSING-DISORDERS (PART-3) Define blepharitis (ડીફાઇન બ્લેફેરાયટિસ) બ્લેફેરાયટિસના મેનેજમેન્ટ માટે આઇલીડ હાઇજીન, વાર્મ કમ્પ્રેસીસ અને અમુક મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે. Lead massage–લીડ મસાજ : આઇલીડને જેન્ટલી મસાજ કરવું જેથી ઓઇલ ગ્લેન્ડમાં રહેલ બ્લોકેજને રીમુવ કરી શકાય અને ઓઇલ ફલોને ઇમ્પ્રુવ કરી શકાય. Warm compresses–વાર્મ કમ્પ્રેસીસ : આઇ પર વાર્મ કમ્પ્રેસીસ એપ્લાય કરવું (5-10 મિનિટ) જે ડેબ્રિસ અને ક્રસ્ટને લુઝ કરે છે અને આઇલીડના સર્ક્યુલેશનને ઇમ્પ્રુવ કરે છે.