TERMINOLOGY 1) Acute coronary syndrome (એકયુટ કોરોનરી સિન્ડ્રોમ) : એકયુટ કોરોનરી સિન્ડ્રોમ એ કોરોનરી આર્ટરી ડીઝીસને કારણે ડીક્રીઝ થયેલા બ્લડ ફલોને કારણે જોવા મળતી કન્ડીશનને કારણે જોવા મળે છે જેમાં અનસ્ટેબલ એન્જાયના, એકયુટ મ્યોકાર્ડિયલ ઇન્ફ્રાકશન જેવી કન્ડીશનનો સમાવેશ થાય છે. 2) Anemia (એનીમિયા) : હિમોગ્લોબીન લેવલ નોર્મલ કરતા ઓછુ હોવું. (ડીક્રીઝ ધ લેવલ ઓફ રેડ બ્લડ સેલ ઓર હિમોગ્લોબીન) 3) Aneurysm (એન્યુરિઝમ) : બ્લડ વેસલ્સની વોલમાં આવેલ વીક પોઇન્ટ પર