IMPORTANT MODELS. Placenta: Definition:હ્યુમન placenta એ ‘ડિસ્કોઇડ,”હિમોકોરિયલ’ અને ‘deciduate’ હોય છે.placenata એ યુટરસ ની વોલ સાથે જોડાયેલ હોય છે અને umbilical cord દ્વારા મધર અને ફીટસ વચ્ચે કનેક્શન પૂરું પાડે છે. Placenta એ સર્ક્યુલર ડિસ્ક,spongy, ફલેસી સ્ટ્રક્ચર, સેન્ટરથી જાડી અને કોર્નર થીન હોય છે. Placenta origination:Placenta એ ફર્ટિલાઇઞડ ઓવમ ના trophoblastic લેયર માંથી ઓરીજીનેટ થાય છે.તે મધરના સર્ક્યુલેશન સાથે ક્લોઝલી લીંક હોય છે અને intrauterine લાઈફ દરમિયાન ફીટસ ના ફંકશન