SAMPLE VIVA TABLE definition : obstetric forceps એ સ્પેશિયલી ડિઝાઇન કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હેડ ની ડિલિવરી માટે હેલ્પફૂલ છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ફીટસ ની ડિલિવરી થાય છે. Varieties of -obstetric forceps : obstetric પ્રેક્ટિસમાં મેનલી ત્રણ forceps નો યુઝ થાય છે. 1.Long curved forceps with or without axis traction device2.Short curved forceps3.Kielland’s forceps acronym of forceps F – ફેવરેબલ હેડ પોઝિશન એન્ડ સ્ટેશનO – ઓપન ઓરીફિશR – rupture