Unit: 10 management of Complications of Purperium પર્પેરિયલ પાયરેક્સીયા એ એવી કન્ડિશન છે કે જેમાં ડીલેવરી થયા પછીના 14 દિવસ ની અંદર બોડી ટેમ્પરેચર એ 100.4°F ( 38 °C) કરતા પણ ઇન્ક્રીઝ થાય છે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં આવે છે. અથવા જ્યારે ડીલેવરી ના ફર્સ્ટ 24 અવર્સ પછી 10 days માં ઓરલ ટેમ્પરેચર બે અલગ અલગ સમય પર 100.4°F ( 38 °C) કે તેનાથી વધારે આવે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં