Unit: 11 High Risk and Newborn ન્યુબોર્ન ના બર્થ પછી તેમના ઓવરઓલ હેલ્થ, વેલ્બીંગ તથા ડેવલપમેન્ટ ને અસેસ કરવા માટે તેમનું બર્થ પછી ઇમિડિએટલી અસેસમેન્ટ કરવું ક્રુશિયલ હોય છે.અહીં, ન્યુબોર્ન ને અસેસમેન્ટ માટેના કેટલાક આસ્પેક્ટ્સ આપેલા છે: 1) જનરલ અપીરીયન્સ: કલર:ચાઇલ્ડ ના સ્કિન ના કલર નું અસેસમેન્ટ કરવુ, જેમા મોટાભાગના ચાઇલ્ડ એ ગુલાબી અથવા લાલ રંગના હોય છે.જો સાયનોસિસ (બ્લુઇસ ડિસ્કલરેશન)હોય તો તે બ્રિધિંગ ડિફીકલ્ટીઝ ઇન્ડિકેટ કરે છે. પોસ્ચર: બેબી