MANAGEMENT OF NORMAL PUERPERIUM (મેનેજમેન્ટ ઓફ નોર્મલ પર્પેરિયમ): Normal puerperium (નોર્મલ પર્પેરિયમ): Principles માતા અને બાળકની શારીરિક તંદુરસ્તી વધારવા.-માતા અને બાળક વચ્ચે નીકટતા વધારવા.-બેબી કેર માટે પ્રોત્સાહિત કરવા.-માતાને તેના રોલ સારી રીતે ભજવી શકે તે માટે આત્મવિશ્વાસ વધારવો. 𝙋𝙝𝙮𝙨𝙞𝙤𝙡𝙤𝙜𝙮 𝙤𝙛 𝙥𝙪𝙧𝙥𝙪𝙚𝙧𝙞𝙪𝙢:- ઓક્સિટોસિન હોર્મોન posterior pituitary ગ્લેન્ડમાં સિક્રેટ કરે છે.જે યુટેરાઇન ટીસ્યુ અને બ્રેસ્ટ ટિશ્યૂ પર અસર કરે છે.થર્ડ સ્ટેજમાં આ ઓક્સિડેશનના કારણે પ્લાઝા નુ સેપરેશન શક્ય બને છે ત્યારબાદ ઓકસીટોસીન