MANAGEMENT OF NORMAL PUERPERIUM Normal puerperium Placenta expelled થયા પછીના છ વિકના પીરીયડને puerperium પિરિયડ કહેવામાં આવે છે આ સમય દરમિયાન ઘણા સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. 1) lochia rubra :-આ લેબરના એક થી ચાર દિવસ દરમિયાન જોવા મળે છે આ દિવસો દરમિયાન લોચિયામાં બ્લડ હોય છે આમાં decidua પ્રોડક્ટ ,કોરીઓનીક પીસ, amniotic ફ્લૂઈડ, લેન્યુગો, vernix કેસીઓsa અને મેકોનિયમ હોય છે. 2) lochia serosa:-લેબરના પાંચથી નવ દિવસ દરમિયાન