MANAGEMENT OF COMPLICATIONS OF PUERPERIUM Cracked nipple during puerperiumCrack nipple puerperium period દરમિયાન faulty method of breast feeding થી થાય છે.baby ફક્ત nipple નો ભાગ જ મો માં લે તો દૂધ ન આવતા ખુબ જોર થી sucking કરે છે.તેથી જોવા મળે છે .તે ઉપરાંત breast feeding વખતે mother and baby ને બરાબર position માં પકડેલ ન હોવાથી જોવા મળે છે. TREATMENTMother ને right method of breast feeding ની પોઝિશન વિસે