MANAGEMENT OF NEW BORN બેબી ને કેર કરતા પહેલા નીચેના પ્રશ્નોના જવાબ સંતોષકારક મળે પછી cord કેર શરૂ કરવી.શું બેબીનું amniotic fluid maconium ફ્રી હતું?શું બેબી બરાબર cry આપે છે?શું બેબીના muscle tone સારા છે?શું બેબીનું બોડી પિંક છે? સુ બેબી term baby છે?બેબી ને resuscitation ની જરૂર પડે છે?ઉપરના બધા જવાબ હા આવે પછી રૂટીન કેર કરવી. Cord ના pulsation બંધ થયા પછી cord 2 to 5 cm બેબી