Unit: 12 Obstetrics Operations ઇન્ડક્શન ઓફ લેબર: ઇન્ડક્શન ઓફ લેબર એટલે કે ફિટસ ના વાયેબિલીટી ના પિરિયડ પછી તથા સ્પોન્ટેનિયસ લેબર પ્રોસેસ એ સ્ટાર્ટ થતા પહેલા સામાન્ય રીતે આર્ટિફિશ્યલી યુટેરાઇન કોન્ટ્રાક્શન્સ નું ઇનિશિયેશન (સ્ટાર્ટ) કરાવવામાં આવે જેમાં મેડિકલ, સર્જીકલ અથવા બંને કંબાઇન મેથડ થી વજાઇનલ ડીલેવરી માટે યુટેરાઇન કોન્ટ્રાક્શન્સ ની શરૂઆત કરવામાં આવે તેને ઇન્ડક્શન ઓફ લેબર કહેવામાં આવે છે. લેબર ના ઇન્ડક્શન નો હેતુ: ઇન્ડક્શન ત્યારે કરવામાં આવે છે