UNIT 1 INTRODUCTION TO GYNECOLOGY ડેફીનેશન્સ: 1)પ્યુબર્ટી: પ્યુબર્ટી એ એવો પિરીયડ છે કે જેમા ગ્રેજ્યુઅલી સેકેન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરાઇસ્ટીક્સ નુ ડેવલોપમેન્ટ થાય છે. 2)પ્રિકસીયસ પ્યુબર્ટી: પ્રિકસીયસ પ્યુબર્ટી એટલે જ્યારે ગ્લસૅ મા સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરાઇસ્ટીક એ લાઇફ ના 8 યર્સ પહેલા સ્ટાર્ટ થાય તથા મેન્સ્ટ્રુએસન સાયકલ એ 10 વર્ષ ની પહેલા સ્ટાર્ટ થાય તો આ કન્ડિશન ને પ્રિકસીયસ પ્યુબર્ટી કહેવામા આવે છે. 3)ડિલેઇડ પ્યુબર્ટી: ડિલેઇડ પ્યુબર્ટી એટલે જ્યારે ગ્લસૅ મા સેકન્ડરી સેક્સ્યુઅલ