UNIT 2 PHYSIOLOGY PSYCHOLOGY AND PUBERTY પ્યુબર્ટી: ડેફીનેશન: પ્યુબર્ટી એ એવો પિરિયડ છે કે જે સામાન્ય રીતે ચાઇલ્ડહુડ ને એડલ્ટહુડ સાથે કનેક્ટ કરે છે અને હ્યુમન બિંગ ની બોડી મા સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરાઇસ્ટીક્સ નુ ગ્રેજ્યુઅલી ડેવલપમેન્ટ થાય છે. એજ ઓફ પ્યુબર્ટી:ટ્યૂબર્ટી ની એજ એ બોયસ તથા ગર્લ્સ માં ડીફરન્ટ હોય છે. ગલ્સ મા પ્યુબર્ટી એ સામાન્ય રિતે 10 યર્સ થી 14 યર્સ સુધીની હોય છે.જ્યારે બોઇસ મા પ્યુબર્ટી ની એજ