UNIT 3 FERTILITY AND INFERTILITY. ફર્ટીલિટી: જ્યારે વુમન ની ચિલ્ડ્રન (ઓફસ્પ્રિંગ)ને કન્સીવ કરવા માટેની તથા તેને બિયરિંગ કરવા માટેની એબિલિટી હોય તો તેને ફર્ટિલિટી કહેવામાં આવે છે. ફર્ટીલિટી એટલે ઓફસ્પ્રિંગ ને પ્રોડ્યુસ કરવા માટેની નેચરલ કેપેસિટી ને ફર્ટિલિટી કહેવામાં આવે છે. એક્ટર્સ અફેક્ટીંગ ફર્ટિલિટી ઇન વુમન: સામાન્ય રીતે પાંચ ફેક્ટર્સ કે જે વુમન ની ફર્ટિલિટી ને અફેક્ટ કરે છે જેમ કે, 1) બાયોલોજિકલ ફેક્ટર,2) ફિઝિયોલોજિકલ ફેક્ટર,3) સોશિયલ ફેક્ટર,4) ઇકોનોમિક ફેક્ટર,5)