UNIT 4 PELVIC INFECTIONS. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ: સીફીલીસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ છે.સીફીલીસ નો કોઝેટિવ ઓર્ગેનિઝમ એ સ્પિરોચેટ ટ્રેપોનેમા પેલીડમ(traponoma palladium)છે. આ ડિસીસ મા જીનાઇટલ ટ્રેક મા મુખ્યત્વે સિફીલિટીક લિઝન દ્વારા સ્ટાર્ટ થાય છે અને મુખ્યત્વે જીનાઇટલ ,રેક્ટમ અને માઉથમાં થાય છે. આ ડિસીસ એ અધર પર્સન કે જેમને પ્રાઇમરી અથવા સેકન્ડરી સિફીલાઇટીક લિઝન્સ છે તેમના ડાયરેક્ટલી કોન્ટેક્ટ મા આવવાની કારણે થાય છે. આનો ઇનકયુબેશન પિરિયડ એ 9-90 દિવસ નો