Terminology HISTORICAL REVIEW:- -Hippocrates (460 BC) “father of scientific medicine “એ midwifery training organize કરી train supervisor ready કર્યા પણ તેની મેથડ મીડવાઇફ ને સમજાતી ન હતી , તેઓ જાનતા હતા fetus womb membrane માથી બહાર આવતા ફાઈટ કરતુ હોઈ છે.dilatation દરમિયાન pelvic girdle ના બોન પણ separate થતા હોય છે પણ તેઓ મીડવાઇફ પાસેથી કદર પામ્યા ન હતા ,તેઓ તેને મસ્કરી માં ” he grand mother ” કહેતા હતા