Unit : 5 GYNECOLOGICAL DISORDERS. રેટ્રોવર્ઝન ઓફ યુટ્રસ: રેટ્રોવર્ઝન: રેટ્રો મિન્સ બિહાઇન્ડજ્યારે કોર્પસ( યુટ્રસ ની બોડી) અને સર્વિક ની લોંગ એક્સિસ એ લાઇન માં હોય અને બર્થકેનાલ (વજાયના)ના રિલેશન માં એન્ટાયર યુટ્રસ એ બેકવર્ડ ટર્ન થાય તે કન્ડિશન ને રેટ્રોવર્ઝન ઓફ ધ યુટ્રસ કહેવામાં આવે છે એટલે કે નોર્મલી રીતે યુટ્રસ ની પોઝિશન એન્ટીવર્ટેડ અને એન્ટી ફ્લેક્સ હોય છે પરંતુ રેટ્રોવર્ઝન ની કન્ડિશન માં યુટ્રસ એ બેકવાર્ડ(પાછળ)ની તરફ ડીસ્પ્લેસ થાય