NORMAL PREGNANCY AND ITS MANAGEMENT a) પ્રિકન્સેપ્સન કેર: ડેફીનેશન: પ્રિકન્સેપ્સન કેર એટલે પ્રેગનેન્ટ થતાં પહેલાં વુમન ને મળનારી જરૂરી કાળજી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં માતા અને બાળક ના સ્વાસ્થ્ય ને અસર કરી શકે તેવી સમસ્યાઓ અને રિસ્ક ફેક્ટર્સ ના આઇડેન્ટિફિકેશન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે અને આ રિસ્ક ફેક્ટર્સ ને (જન્મ) ઘટાડવા માટે લય શકાય તેવા સ્ટેપ્સ નુ પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે. “પ્રિકન્સેપ્સન કેર ને ઇન્ટરવેશન ના સેટ તરીકે