UNIT 6 BREAST DISORDERS. INTRODUCTION બ્રેસ્ટ માં 15-20 લોબ હોય છે લોબ્યુલ્સ નાના લોબ્યુલ્સ છે. નાની નળીઓ દ્રારા લેક્ટીફેરસ ડક્ટ પર જોડાય છે. -લેક્ટીફ્યુબસ ડક્ટ ડિલિવરી પછી મિલ્કના રિસર્વર તરીકે કામ કરે છે અને ડાર્ક બ્રાઉન એરોલા breast નો એક ભાગ છે. એરોલા બ્લડ, વિનસ ,નવ સપ્લાય લિફ્ટ સપ્લાય પુરી પાડે છે. બ્લડ સપ્લાય:- થોરાસીક આર્ટરી અને એક્સેલરી ની આર્ટરીની શાખાઓ બ્રેસ્ટ ને બ્લડ સપ્લાય પૂરી પાડ છે. વેનિસ ડ્રેનેજ