MANAGEMENT OF NEWBORN ઇમીડીયેટ કેર ઓફ ન્યુબોર્ન: ઇમીડીયેટ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપરલી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે. ઇમીડિયેટ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટરાયુટરાઇન લાઇફમાંથી એક્સટ્રા યુટરાઇન લાઇફમાં સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે. ગોલ ઓફ ઇમીડિયેટ ન્યુબોર્નકેર 1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે. 2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે. 3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ