Unit :7 Management of Normal Purperium પરપેરિયમ પિરીયડ દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ચેન્જીસ: પરપેરિયમ:પરપેરીયમ એટલે ચાઇલ્ડ બર્થ પછી નો 6 વીક (42 દિવસ) નો પિરિયડ કે જેમાં બોડી ના ટીશ્યુ સ્પેશ્યલી પેલ્વિક ઓર્ગન્સ એ એનાટોમીકલી અને ફિઝિયોલોજીકલી બંને રીતે પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેજ માં પાછા આવે છે તેને પરમેરીયમ કહેવામાં આવે છે. ડ્યુરેશન:પરપેરીયમ ની શરૂઆત પ્લેસેન્ટા એક્સપેલ આઉટ થાય ત્યારથી આશરે 6 વિક સુધીનો છે તેમાં યુટ્રસ એ ઓલમોસ્ટ નોનપ્રેગ્નેન્ટ સાઇઝનું થઇ જાય