Unit : 8 Management of Complications During Pregnancy બ્લિડિંગ ઇન પ્રેગ્નેન્સી ડેફીનેશન જ્યારે ફર્ટિલાઇઝ્ડ ઓવમ એ નોર્મલ યુટ્રસ ના એન્ડોમેટ્રીયલ કેવીટીની બહારની તરફ (આઉટ સાઇડ) માં ઇમ્પ્લાન્ટ અને ડેવલોપ થાય તો તેને એક્ટોપિક પ્રેગનેન્સી કહેવામાં આવે છે. એનાટોમીકલ સાઇટ ઓફ ઇમ્પ્લાન્ટેશન ઓફ એક્ટોપીક પ્રેગ્નેન્સી: ટ્યુબલ પ્રેગનેન્સી એ વધારે કોમન હોય છે નોમૅલી રાઇટ ફેલોપિયન ટ્યુબમાં લેફ્ટ ફેલોપિયન ટ્યુબ કરતા વધારે જોવા મળે છે.ફેલોપિયન ટ્યુબમા એમ્પયુલા એ એક્ટોપીક પ્રેગ્નેન્સિ ના ઇમ્પ્લાન્ટેશન