Unit:9 management of the high risk Labour ડેફીનેશન ઓબસ્ટ્રક્ટેડ લેબર એ એવી કન્ડિશન છે કે જેમાં યુટેરાઇન કોન્ટ્રાક્શન્સ એ ગુડ (પ્રોપર્લી) હોવા છતાં પ્રોગ્રેસિવ્લી ડીસેન્ટ થતો ફિટસ નો પ્રેઝન્ટિંગ પાર્ટ એ મિકેનિકલ ઓબસ્ટ્રકશન ના કારણે અરેસ્ટ થાય છે તેને “ઓબ્સટ્રકટેડ લેબર” કહેવામાં આવે છે.ઓબસ્ટ્રક્ટેડ લેબર માં ફિટસ ને એડીકયુએટ અમાઉન્ટ માં ઓક્સિજન ન મળવાના કારણે ફીટસ નું ડેથ પણ થય શકે છે ઇટિયોલોજી 1)ફોલ્ટ ઇન પેસેજ(બર્થ કેનાલ),2) ફોલ્ટ ઇન પેસેન્જર