CHN – II – DRUGS. Paracetamol (પેરાસીટામોલ) dose-ડોઝ250,500, 650 mg1 gm એડલ્ટ માં. Route (રૂટ) :-ઓરલ (Oral), I.V, I.M & I.V Infusion group -ગ્રુપ બ્રાન્ડ નેમ Mode of Action–મોડ ઓફ એક્શન પેરાસીટામોલ એ પ્રોસ્ટાગ્લેન્ડિંન ના સિન્થેસિસ ને ઈન્હેબિટ કરે છે જે એક્ટિવ ફોર્મ cox 1 અને cox 2 દ્વારા રિડ્યુસ થાય છે.જે ડિસેન્ડીંગ સેરેટો નર્જીક પાથવે નુ એક્ટિવેશન દ્વારા સેન્ટ્રલ એના લજેસિક ઇફેક્ટ કરે છે. Indication of paracetamol–ઇન્ડિકેશન ઓફ પેરાસીટામોલFever-તાવHead